તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિ:શુલ્ક આંખના મોતિયાનો મેગા કેમ્પ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર | વી. વી. ત્રિવેદી ચેરીટેબલ ટ્રસ્ટ તથા રણછોડદાસ બાપુ આશ્રમના સહયોગથી રાષ્ટ્રીય અંધત્વ નિવારણ કાર્યક્રમ હેઠળ ટ્રસ્ટ દ્વારા આંખના મોતીયાના મેગા કેમ્પનું આયોજન તા. 19ના મુખ્ય સ્વામિનારાયણ મંદીર, બેડીનાકા પાસે, ખાદી ભંડાર સામે સવારે 10 થી 12 દરમિયાન આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોિતયાના ઓપરેશનના દર્દીઓએ કેમ્પના દિવસે 12 વાગ્યે રાજકોટ ફરજીયાત જવાનું રહેશે તો જરૂરતમંદ તમામ લોકોએ લાભ લેવા નટુભાઇ ત્રિવેદી દ્વારા અનુરોધ કરાયો છે અને કેમ્પમાં દાતા ધીરજલાલ મહેતા જૈન જાગૃતિ મંડળનાે સહયોગ પ્રાપ્ત થયો છે.

અન્ય સમાચારો પણ છે...