તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાલાવડ તાલુકાના નવાગામમાં નિ:શુલ્ક નિદાન અને માર્ગદર્શન કેમ્પ યોજાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર : કાલાવડ તાલુકાના નવાગામમાં વિંગ્સ આઇવીએફ સુપર સ્પેશ્યાલીટી હોસ્પિટલ તથા અથર્વ હોસ્પિટલ અને આસ્થા હોસ્પિટલના આર્થીક સહયોગથી નવાગામમાં નિ:સંતાન દંપતિઓ માટે નિ:શુલ્ક નિદાન અને માર્ગદર્શન કેમ્પ યોજવામાં આવ્યો હતો અને રાજકોટના ડોકટરો જોડાયા હતાં. કેમ્પમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહયા હતાં અને કેમ્પનો લાભ લીધો હતેા.

અન્ય સમાચારો પણ છે...