તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જામનગર નજીક પિસ્તોલ સાથે પરપ્રાંતિય શખ્સ ઝડપાયો છે. વસઇથી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

જામનગર નજીક પિસ્તોલ સાથે પરપ્રાંતિય શખ્સ ઝડપાયો છે. વસઇથી સરમત જતા માર્ગ પર પસાર થઇ રહેલા મહેશ લાલુભાઇ તોમર(ઉ.વ.25,રે.મધ્યપ્રદેશ)ને આંતરી પોલીસે તલાસી લેતાં તેના કબ્જામાંથી હાથ બનાવટની પિસ્તોલ અને 3 કાર્ટીસ મળી આવ્યા હતાં.આથી પોલીસે પિસ્તોલ અને કાર્ટીસ સહિત રૂ.5300 ની મતા કબ્જે કરી મહેશની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

    વધુ વાંચો