તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રંગુનવાલા હોસ્પિટલમાં આંખનો નિ:શુલ્ક કેમ્પ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર | શહેરમાં તા. 28ના સવારના 9 વાગ્યે નિ:શુલ્ક આંખનો કેમ્પ રંગુનવાલા સાર્વજનિક ટ્રસ્ટ, રણછોડદાસ બાપુ આશ્રમ, િજલ્લા અંધત્વ નિયંત્રણ સોસાયટીના સહયોગથી રંગનુવાલા હોસ્પિટલમાં રાખવામાં આવ્યો છે. જેમાં આંખના દર્દીઓને ચેક કરી દવા-ટીપા તથા માેતિયાના દર્દીઓને રાજકોટ ફેકો પધ્ધતિથી ઓપરેશન કરી આપવામાં આવશે. આ ઉપરાંત ડો. સુિચ શાહ ફલીયા દ્વારા સોમવારથી શુક્રવાર સુધી દરરોજ 5 વાગ્યે આેપરેશનના દર્દીઓને આંખ ચેક કરી નંબર કાઢી અને ચશ્મા ટ્રસ્ટ દ્વારા નિ:શુલ્ક આપવામાં આવશે તો જરૂરીયાતમંદોએ કેમ્પનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો