તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખંભાળિયામાં બ્રહ્મસમાજ દ્વારા કાર્યક્રમો યોજાયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર : દ્વારકાના જામ ખંભાળિયામાં ઔદિચ્ય ગોહિલવાડી બ્રહ્મ સમાજ દ્વારા આયોજિત સુંદરકાંડ પાઠ, વયસ્ક વડીલો, નાની બાળાઓનો સન્માન કરવાનો કાર્યક્રમ તા. 12ના યોજવામાં આવ્યો હતો. જેમાં ધો.8ની વિદ્યાર્થિની ઈશા પ્રણવ કુમાર શુક્લએ સંસ્કૃત ભાષામાં વક્તવ્ય આપતાં ઉપસ્થિત સર્વે પ્રભાવિત થયા હતા અને દાતાઓ દ્વારા તેણીનું સન્માન કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...