તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જામનગરની લોહાણા કન્યા છાત્રાલયમાં નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જામનગર | શહેરની સ્વ. હિરજી વલ્લભદાસ પોપટ લોહાણા કન્યા છાત્રાલયમાં યોગવેદાંત સેવા સમિતિના સહયોગથી સ્વામિ વિવેકાનંદ જયંતિની ઉજવણી અંતર્ગત નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રથમ નંબરે મજીઠીયા ધારા ઇશ્વરભાઇ, દ્રિતીય ખાખરીયા વર્ષા તુલસીભાઇ તથા તૃતીય ગોકાણી હેતલ નરેશભાઇ વિજેતા થતા યોગવેદાંત સમિતિના વિરલભાઇ મોદી દ્વારા ઇનામ અને બાકીની ભાગ લીધેલ 25 દીકરીઓને પ્રોત્સાહનરૂપ સર્ટીફીકેટ આપવામાં આવ્યા હતાં અને આ સિધ્ધિને સંસ્થા પરીવારના સમગ્ર ટ્રસ્ટીઆઓએ બિરદાવી હતી તેમ ભાવનાબેન પોપટ પાંઉ દ્વારા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો