તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શહેરના ગીતા વિદ્યાલયમાં શૈક્ષણિક કીટ વિતરણ કાર્યક્રમ યોજાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર | શહેરના કાશી વિશ્વનાથ મંદિર સ્થિત ગીતા વિદ્યાલયના આદ્ય સ્થાપક બ્રહ્મલીન ભાગવતા ચાર્ય પ.પ. મનહરલાલ મહારાજની તા. 16ના પૂણ્યતિથિ હોવાથી તેમને શ્રધ્ધાંજલી રૂપે સવારે 10 વાગ્યે સંસ્થાના બાળકોને શૈક્ષણિ કીટ એનાયત કરવાનો કાર્યક્રમ જામનગર મહાનગરપાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન વસંતભાઇ ગોરી, પ્રદિપભાઇ માધવાણી સહિત સંસ્થાના દાતાઓની ઉપસ્થિતિમં યોજવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...