તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુહા, છંદ સ્પર્ધામાં પ્રથમ આવતા ડિકેવી કોલેજના વિદ્યાર્થીનું સન્માન

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

જામનગર ભાસ્કર: જૂનાગઢમાં પ્રદેશકક્ષાનો કલામહાકુંભ યોજાયો હતો. જેમાં જામનગરની ડીકેવી આર્ટસ અેન્ડ સાયન્સ કોલેજના એફવાયબીએમાં અભવ્યા કરતા વિદ્યાર્થી ચાવડા સચીન રાજેશભાઇએ દુહા, છંદ, ચોપાઇ સ્પર્ધામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ સિધ્ધી બદલ કોલેજના પ્રોફેસર ડો. આર. યુ. પુરોહિત દ્વારા તેઓનું સન્માન કરવામાં આવ્યંુ હતું.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો