તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દલિત સમાજ દ્વારા ડો. આંબેડકરની પ્રતિમાને ફૂલહાર

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર| ડો. ભીમરાવ આંબેડકર સાહેબની 128મી જન્મ જયંતિ નિમિતે જામનગર દલિત સમાજ દ્વારા ડો. આંબેડકર સાહેબની પ્રતિમાને ફુલહાર કરવામાં આવ્યા હતાં. જેમાં િજલ્લા પ્રભારી મહેન્દ્રભાઇ વાઘેલા, પ્રમુખ કાનજીભાઇ બથવાર, ઉપપ્રમુખ નાજાભાઇ પરમાર, પૂર્વ પ્રમુખ માલશીભાઇ દેશા ધુલીયા, મંજુલાબેન વાઘેલા, તેજાલાલ પરમાર, પ્રવિણભાઇ રાઠોડ દ્વારા ડો. ભીમરાવ આંબેડકરની પ્રતિમાને ફુલહાર કરવામાહં આવ્યા હતાં અને નાનજીભાઇ ગોહિલ, બાબુભાઇ જેઠાલાલ ગોહિલ, કિરણભાઇ બગડા, મનસુખભાઇ મકવાણા, પરબતભાઇ મકવાણા, જેઠાલાલ ભલાભાઇ શેખવા સહિતના દલિત સમાજના લોકો ઉપસ્થિત રહયા હતાં.

અન્ય સમાચારો પણ છે...