તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જામનગરમાં વડાપ્રધાનની સભા સ્થળનું જિલ્લા પોલીસ વડાએ નિરીક્ષણ કર્યું...

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી સપ્તાહે જામનગરમાં કરોડો રૂપિયાના વિકાસકાર્યોના લોકાર્પણ અર્થે આવી રહ્યા છે.વડાપ્રઘાનના આગમનને પગલે તંત્ર દ્વારા તડામાર તૈયારી ચાલી રહી છે.શહેરના પ્રદર્શન ગ્રાઉન્ડમાં વડાપ્રઘાનની જાહેરસભા યોજાવાની હોય વિશાળ ડોમ બનાવવામાં આવી રહ્યો છે.ત્યારે મંગળવારે જિલ્લા પોલીસ વડા શરદ સિંધલે પોલીસ સ્ટાફ સાથે સભા સ્થળનું નિરીક્ષણ કરી સુરક્ષા અર્થે પોલીસ અધિકારીઓને જરૂરી સૂચના આપી હતી.પોલીસની બોમ્બ ડીસ્પોઝલ સ્કવોડ દ્વારા પણ સભા સ્થળનું ચેકીંગ કરવામાં આવ્યું હતું. તસવીર - હસીત પોપટ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો