તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જામનગર વિશા શ્રીમાળી સોની સમાજના જરૂરિયાતમંદ લોકોને ગરમ કપડાંનું વિતરણ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
જામનગર | શહેરમાં વિસા શ્રીમાળી સોની સમાજ દ્વારા સતત છઠ્ઠા વર્ષે મકરસંક્રાંતિના પર્વે સમાજના જરૂરતમંદોને ગરમ કપડાં વિતરણનું આયોજન કરવામાં આવ્યું છે.જે જ્ઞાતિજનો પાસે પોતાની જરૂરિયાત ઉપરાંતના વધારના કપડાં જેવા કે કોટ, જાકીટ, સ્વેટર, મફલર, ધાબળા, સાડી વિગેરે ગરમ કપડાં હોય તેઓએ જામનગર વિસા શ્રીમાળી સોની સમાજની વાડીમાં તા. 13ના સાંજે 7 સુધીમાં કપડાની વિગત અને નામ સાથે જમા કરાવી શકાશે. ઉપરાંત સારી ગુણવત્તાવાળા ગરમ કપડા બજારમાંથી ખરીદીને પણ પહોંચાડી શકાશે. આ એકત્રીત થયેલા ગરમ કપડાં તા. 14ના મકરસંક્રાંતિના દિવસે સવારે 11 થી 2 દરમિયાન વિતરણ કરવામાં આવશે તો વધુ માહિતી માટે વકીલ પ્રભુલાલ એલ. ગુસાણીનો સંપર્ક કરવા જણાવાયંુ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો