તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જામનગરમાં પતંગની દોરીથી રક્ષણ માટે સ્કાફનું વિતરણ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
મકરસંક્રાતિના માર્ગો પરથી પસાર થતાં વાહનચાલકોને પતંગની દોરીથી રક્ષણ મળે તે માટે રવિવારના સાત રસ્તા સર્કલમાં ટ્રાફીક પોલીસે વાહનચાલકોને ગળાના સ્કાફનું વિતરણ કર્યું હતું.ટ્રાફીક પોલીસે વાહનચાલકોના પતંગની દોરી સામે રક્ષણ આપતા સ્કાફ ગળા પર બાંધી સ્કાફ અંગે સમજણ આપી હતી. તસવીર : હસીત પોપટ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

    વધુ વાંચો