તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જામનગરમાં જ્વેલરી મોલના ઉપક્રમે પતંગનું વિતરણ કરી મકરસંક્રાંતિની ઉજવણી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
જામનગરના જ્વેલરી સેલ્સમાં 95 વર્ષનો અનુભવ ધરાવતા માંડલિયા પરિવારના નવનીત જ્વેલ્સ દ્વારા મકર સંક્રાંતિની નવિનતાસભર ઉજવણી કરવામાં આવનાર છે જે અંતર્ગત મોટી સંખ્યામાં ખાસ પતંગ બનાવવામાં આવ્યા છે જેના પર આ જ્વેલરી મોલનું નામ અને લોગો છાપવામાં આવ્યા છે અને આખા જિલ્લામાં તેનું વિતરણ નિશુલ્ક કરવામાં આવ્યું છે. ઉપરાંત સપરમા દિવસોમાં ખરીદી કરવા આવતા ગ્રાહકો માટે પ અવનવા આકર્ષણો તૈયાર કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે નવનીત જ્વેલર્સ દ્વારા 95મા વર્ષની ઉજવણી આખું વર્ષ કરવામાં આવી રહી છે, જેને લોકોમાંથી સારો પ્રતિભાવ સાંપડી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો