તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જામનગરમાં વિધવા બહેનોને અનાજની કિટનું વિતરણ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર | શહેરમાં ચારણ યુવા સંગઠન દ્વારા તા. 14ના ચારણ સમાજની જરૂરિયાતમંદ વિધવા બહેનોને અનાજની કીટ વિતરણ કરવામાં આવી હતી અને કીટ આપનાર દાતાઓના સન્માન તથા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં અાવ્યંુ હતું. કાર્યક્રમમાં ચારણ સમાજના વડીલો સહિતના ઉપસ્થિત રહી યુવાનોને પ્રોત્સાહન પુરૂ પાડયું હતું.

અન્ય સમાચારો પણ છે...