તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જામનગરમાં નિઃશુલ્ક ખાદ્ય સામગ્રીનું વિતરણ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
જામનગર | શહેરમાં વસતા બરડાઈ બ્રાહ્મણ (મોટી નાત)જ્ઞાતિના આર્થિક રીતે નબળા જ્ઞાતિ પરિવારોને મકરસંક્રાંતિ પર્વ નિમિત્તે જેશંકર ગોવિંદજી પંડ્યા તથા ઝવેરબેન જેશંકર પંડ્યા ચેરીટેબલ ટ્રસ્ટ હસ્તે ટ્રસ્ટી નારણજી હીરજી ભોગાયતા દ્વારા નિઃશુલ્ક ખાદ્ય સામગ્રી ખાંડ, વેસણ, તેલ-2કિલો, વેજિટેબલ ઘી, નિમક-1 કિલો આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ખાદ્ય સામગ્રી તા. 15ના સવારે 11 થી 1 અને સાંજે 4 થી 6 દરમિયાન નારણજી હીરજી ભોગાયતા, હરસિદ્ધિ ભુવન, પ્લોટ નં. 119, ફેસ-3, વાલકેશ્વરી નગરીથી મેળવી લેવા જણાવાયંુ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો