તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દ્વારકામાં વિવિધ રોગ અંગે નિદાન કેમ્પ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર : રાવલના ગિરિરાજ ચેરીટેબલ ટ્રસ્ટના સહયોગથી અમદાવાદની રેડીઅન્સ હોસ્પિટલ દ્વારા દ્વારકામાં હોસ્પિટલ રોડ પર બાલમંદિરમાં તા. 6ના સવારે 9.30 થી 12.30 દરમિયાન વિવિધ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ડો. અપૂર્વ વ્યાસ, ડો. કેતન શુક્લ, ડો. ચેતન ગોકાણી, ડો. જયુન શાહ, ડો. ધરમસિંહ દેસાઈ સહિતના સેવા આપશે તો કેમ્પ માટે ખીમજી હરીદાસ મોદી પરિવાર દ્વારા વિશેષ સહયોગ મળ્યો છે તો વધુને વધુ લોકોએ કેમ્પનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...