તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચાંપાબેરાજા પ્રાથમિક શાળામાં વિવિધ સ્પર્ધા યોજાઇ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર | સી.આર.સી. લાખાબાવળમાં ચાંપાબેરાજા પ્રાથમિક શાળામાં તા. 10 બેટી બચાઓ બેટી પઢાઓ અને 26મી જાન્યુઆરી ‘અંતર્ગત નિબંધ, વકતૃત્વ, ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પેટા શાળાના શિક્ષકો અને આચાર્ય ઉપસ્થિત રહ્યા હતા અને સી.આર.સી. કો. તરફથી સ્પર્ધામાં ભાગ લેનારને પ્રથમ નંબર આવનાર બાળકોને ઈનામ આપવામાં આવ્યા. આ સાથે શાળા મુલાકાતમા સામાયિક કસોટી લીધી હતી. કાર્યક્રમનું આયોજન ચાંપાબેરાજા પ્રાથમિક શાળા દ્વારા કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

    વધુ વાંચો