તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાષ્ટ્રીય પોષણ માસની ઉજવણીના ભાગરૂપે બાળકો માટે નિદાન તથા કેમ્પ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર | મીનીસ્ટ્રી ઓફ આયુષ, ભારત સરકારના રાષ્ટ્રીય પોષણ માસની ઉજવણીના ભાગરૂપે તા.30ના સવારે 9 થી 1 તથા સાંજે 4 થી 6 સુધી બાળકોમાં થતી પોષણની ખામી, ઉંમર પ્રમાણે વજન ઓછું હોવું જેવી સમસ્યા ધરાવતા 1 થી 16 વર્ષના બાળકો માટે ઓ.પી.ડી. રૂમ નં.15, પી.જી. આયુર્વેદ હોસ્પિટલ, ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી, રિલાયન્સ મોલની સામે નિ:શુલ્ક નિદાન તથા સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યંુ છે. કેમ્પનો શહેરીજનોને લાભ લેવા પી.જી.હોસ્પિટલ આર.એમ.ઓ. દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...