તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જામનગરથી માટેલ જવા સંઘ રવાના

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગરમાં જોગવડ ગ્રુપ આયોજીત દરવર્ષની જેમ આ વર્ષે પણ છેલ્લા 20 વર્ષથી જામનગરથી માટેલ જવા સંઘનું આયોજન કરવામાં આવે છે અને જાેગવડ ગ્રુપ દ્વારા પદયાત્રીઓ માટે ચા-નાસ્તો સહિત જમવાની સુિવધા રાખવામાં આવી છે ત્યારે બુધવારના 2 વાગ્યે દેવુભાના ચોકમાંથી સંઘનું પ્રસ્થાન કરવામાં આવ્યંુ હતું અને અંદાજીત એક હજાર જેટલા ભાઇઓ તથા બહેનો સંઘમાં જોડાયા હતા. તસવીર - ભાસ્કર

અન્ય સમાચારો પણ છે...