તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિદ્યાલયમાં દિક્ષાંત સમારોહ, વિદાયમાન કાર્યક્રમ સંપન્ન

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

જામનગર ભાસ્કર : જાબુંડાની લોકમાન્ય વિદ્યાલયના શિક્ષક કે. અેમ. સરવૈયાનો વયનિવૃત્ત સમારોહ તથા ધોરણ 10 ના વિદ્યાર્થીઓના દિક્ષાંત સમારોહ યોજાયો હતો. સન્માન સમારોહમાં સૂર્યકાંતભાઇ મઢવી દ્વારા કે. એમ. સરવૈયાનું શાલ અોઢાડી સન્માન કરાયું હતું. પ્રિન્સીપાલ બી. કે. મુંગરા દ્વારા સરવૈયાભાઇનું સરસ્વતી માતાજીની પ્રતિમાં આપી સન્માન કરાયું હતું. તેમજ આ પ્રસંગે ધોરણ 10ના વિદ્યાર્થીઓને હોલ ટીકીટ વિતરણ કરાઇ હતી. હસુભાઇ લાંબા દ્વારા કસુંબીનો રંગ ભજન રજૂ કરાયું હતું. કાર્યક્રમનું સંચાલન પ્રેમ બુજડ દ્વારા કરવામાં અાવ્યું હતું. આભાર દર્શન સંજયભાઇ પરમારે કર્યુ હતું.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો