તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગાંધીજીનું સાંસ્કૃતિક વારસામાં યોગદાન, વિદ્યાર્થીઓએ ચિત્રમાં કલા રજૂ કરી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
જામનગરમાં ઇન્ટેક સંસ્થા દ્વારા આર્કોલોજીકલ મ્યુઝીયમ અને લાખોટા કોઠાના સહયોગથી મહાત્મા ગાંધીજીની 150 મી જંયતિ અને મ્યુઝીયમ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે લેખન અને ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.ગાંધીજીનું સાંસ્કૃતિક વારસા અને ભારતીય સભ્યતામાં યોગદાન વિષય પર યોજાયેલી આ સ્પર્ધામાં શહેરની જુદી જુદી શાળાના 78 વિધાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઇ લેખન અને ચિત્ર દ્વારા પોતાની કલા રજૂ કરી હતી. તસ્વીર : હસીત પોપટ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો