તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પરિણીતાને સાસરિયાપક્ષે ત્રાસ આપ્યાની ફરિયાદ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગરના મસીતીયામાં રહેતી પરિણિતાને સાસરીયાપક્ષે મેણાટોણા માળી ત્રાસ આપ્યાની પરિણિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.જામનગરના મસીતીયામાં રહેતી શબાનાબેન હાજી ખીરા નામની પરિણિતાને લગ્નજીવન બાદ હાજી ખીરા,રોશન ખીરા,યુનુસ ખીરા,બોદુ ખીરાએ અવાર નવાર નાની મોટી બાબતે મેણાટોણા મારી ત્રાસ આપ્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.

અન્ય સમાચારો પણ છે...