તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુકાનોમાંથી પ્રતિબંધિત ચાઇનીઝ પતંગ, તુક્કલનો જથ્થો ઝડપાયો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
જામનગરમાં મકરસંક્રાતિ તહેવારના બે દિવસ પૂર્વે દુકાનોમાંથી પ્રતિબંધિત ચાઇનીઝ પતંગ અને તુકકલનો જથ્થો ઝડપાતા ચકચાર જાગી છે.વનવિભાગની ટીમ દ્વારા શહેરના જુદા-જુદા વિસ્તારોમાં 25 દુકાનોમાં કરવામાં આવેલા ચેકીંગ દરમ્યાન મળી આવેલો ચાઇનીઝ પતંગ અને તુકકલનો જથ્થો કબ્જે કરી કયાંથી આવ્યો તે દિશામાં તપાસ હાથ ધરી છે. જામનગર વનવિભાગના આરએફઓ વી.એસ.સવાસડિયા સહિતના સ્ટાફે ચેકીંગ હાથ ધર્યું હતું. દરમ્યાન પતંગ, ફીરકીનું વેંચાણ કરતા 25 વિક્રેતાઓને ત્યાં તપાસમાં ચાઇનીઝ પતંગ અને તુકકલ કબ્જે કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો