તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાણવડ નગરપાલિકાના ચીફ ઓફિસરે પોલીસ રક્ષણ માગ્યું

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાણવડ નગરપાલિકાનાં પાલિકા પ્રમુખ અને તેમના પતિની કોન્ટ્રાક્ટરો સાથે સાંઠગાઠ હોવાના નવા નિમાયેલા ચિફ ઓફીસરે આક્ષેપો લગાવ્યા છે.ચિફ ઓફીસર પર હુમલો થવાની દેશહત હોવાથી પોલીસ રક્ષણ પણ માંગ્યું છે. ચિફ ઓફીસર મયુર જોષીએ પાલિકામાં ચાર્જ સંભાળતાની સાથે જ પાલિકામાં સતાપક્ષ દ્વારા ચલાવાતા ગેરરીતિઓ ઉઘાડી પાડી છે.મયુર જોષીએ શાસકપક્ષની સાથે તાલમેલ ન મિલાવતા તેમના પર સ્થાનિકો ગમે ત્યારે હુમલો કરી શકે તેવી દહેશતથી પોલીસ સમક્ષ પોલીસ રક્ષણ માંગ્યુ છે.તો બીજી બાજુ એવો પણ આક્ષેપ લગાવ્યો છે કે,પાલિકા પ્રમુખના પતિએ ચિફ ઓફીસરને એક દિવસ મોડો ચાર્જ સંભાળવા જણાવ્યું હતું.પરંતુ તે માન્યા ન હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

    વધુ વાંચો