તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મતદારયાદી આખરી પ્રસિધ્ધિની તારીખમાં ફેરફાર

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર : ભારતના ચુંટણી પંચના તા.3 જાન્યુ. 2019ના પત્રની સુચના મુજબ તા 1ની લાયકાતની તારીખના સંદર્ભમાં સઘન સ્વરૂપમાં ફોટાવાળી મતદારયાદની ખાસ સંક્ષિપ્ત સુધારણા અંતર્ગત મતદારયાદીની આખરી પ્રસિધ્ધિ તા.4ના હવે તા.17ના કરવામાં આવશે તો જેની જાહેર જનતાએ નોંધ લેવા જિલ્લા ચુંટણી અધિકારી દેવભૂમિ દ્વારકા દ્વારા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...