તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જ.ચં. મહેતા વિદ્યાલયમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરાઇ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

જામનગર ભાસ્કર : કસ્તુરબા સ્ત્રી વિકાસગૃહ- જામનગર સંચાલિત જ. ચં. મહેતા પ્રાથમિક શાળાની વિદ્યાર્થિનીઓ દ્વારા વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં અાવી હતી. આ અવસરે શાળાના આચાર્ય ભાવિશાબેન બરબસિયાના માર્ગદર્શન હેઠળ સૂર્ય મંડળ, હદય, આંખ, મગજ, પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દર્શાવતી વૈજ્ઞાનિક કૃતિઓની મનમોહક રગોળીઓ બનાવવામાં આવી હતી. રંગોળી નિહાળી સંસ્થાના ટ્રસ્ટી કરશનભાઇ ડાંગર, હિરાબેન તન્ના, મુક્તાબેન કુંડલ તથા પાર્થભાઇ પંડ્યાએ વિદ્યાર્થીઓની કલાકામણને બિરદાવી હતી.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો