તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સરકાર દ્વારા આરાેગ્ય કર્મચારીઓની માગણી સ્વીકારતા ઉજવણી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાત રાજય આરોગ્ય કર્મચારી મહાસંઘના 1 થી 13 પડતર પ્રશ્નો બાબતે તા. 17ના સમગ્ર રાજય વ્યાપી હડતાલ શરૂ કરવામાં આવી હતી. આ હડતાલનો પગલે ગ્રામ્ય લોકોની હાલત કફોડી બની જવા પામી હતી ત્યારે નાયબ મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું અને પડતર પ્રશ્નો બાબતે સહમતી સાથે લેખિત બાંહેધરી આપવામાં આવતા જામનગર િજલ્લા પંચાયત પાસે હડતાલમાં બેસેલા આરોગ્ય કર્મચારીઓમાં ખુશી ફેલાઇ જવા પામી હતી અને હડતાલને સમેટી વાજતે-ગાજતે ઉજવણી કરવામાં આવી હતી. આમ હડતાલ સમેટાઇ જતાં તા. 28થી તમામ કર્મચારીઓ રાબેતા મુજબ પોતાની ફરજમાં જોડાઇ જશે. તસવીર - હસીત પોપટ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

    વધુ વાંચો