તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિદ્યાસાગર ઇન્ફોટેક કોલેજમાં સ્પોર્ટસ ડેની ઉજવણી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | વિદ્યાસાગર ઇન્ફોટેક કોલેજ જામનગરમાં તા. 10મીને શુક્રવારે સ્પોર્ટસ ડેની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ભાઇઓ માટે ક્રિકેટ ટુર્ના., 100 અને 200 મીટર દોડ, બહેનો માટે પણ ક્રિકેટ ટુર્ના., ખોખો, લીંબુ ચમચી તેમજ 100 અને 200 મીટર દોડનું આયોજન કરાયું હતું. વિજેતા ટીમને ટ્રોફી તથા પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

    વધુ વાંચો