તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કુંવરજી પક્ષ જ્ઞાતિના વિદ્યાર્થીઓ માર્કશીટ જમા કરાવવી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર | વીશા શ્રીમાળી લોકાગચ્છ કુંવરજી પક્ષ જ્ઞાતિના કપડા પાંખડી ભરતા જ્ઞાતિના સભ્યોના અભ્યાસ કરતા સંતાનોના વર્ષ 2017-18 થી માર્કસ સીટની નકલ તા. 17 સુધીમાં વાડીની ઓફિસે પહોંચાડી દેવાની રહેશે અને ઉપરાંત સ્કોલરશીપના 2019-20ના નવા ફોર્મ વાડીની ઓફિસેથી મેળવી તા. 17 સુધીમાં પહોચાડવાના રહેશે તેમ જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...