તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખંભાળિયામાં આજે રકતદાન કેમ્પનું આયોજન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર: ખંભાળિયામાં તા. 13ના જલારામ મંદીરમાં બપોરે સાડા ત્રણથી સાંજે સાત વાગ્યા સુધી લાયન્સ કલબના ઉપક્રમે રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દાતા સદગૃહસ્થ અનિરૂધ્ધસિંહ બી. જાડેજાના આર્થિક સહયોગથી યાેજવામાં આવેલા રકતદાન કેમ્પમાં દરેક રકતદાતાઓને સ્મૃતિભેટ આપવામાં આવશે તો કેમ્પમાં રકતદાન કરવા માટે રકતદાતાઓને સંસ્થા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...