તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કુંડલિયા હનુમાનજી મંદિરમાં જન્મજયંતી મહોત્સવ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર | જોડિયા તાલુકામાં કુનડ ગામમાં આવેલ શ્રી કુંડલીયા હનુમાનજીની સ્વયંભૂ પ્રાચીન મૂર્તિ છે અને દર વર્ષે હનુમાનજી જન્મ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે ત્યારે તા. 19ના સવારે 7 થી 9 વાગ્યે કળશ, દેવ સ્થાપના તથા પૂજન વિધી, 9 થી 11 હનુમાનજી રૂદ્વાભિષેક, , 11 થી 12 સુંદરકાંડ, બપોરે 12 થી 12.30ના શ્રીફળ હોમવાની વિધી અર્થાત પૂર્ણાહુતિ કરવામાં આવશે અને બ્રહ્મ ભોજન તથા સમુહ ભોજનનું આયોજન કરવામાં આવ્યું છે તો તમામ ભકતોને કાર્યક્રમનેા લાભ લેવા મહ઼ત અવધેવદાસ શાસ્ત્રીજી ગુરૂ પ્રેમદાસજી સાકેતબાસી જગદેવદાસજી બાપુ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...