તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જામનગરમાં ઝૂંપડપટ્ટીના બાળકો સાથે જન્મદિવસની અનોખી ઉજવણી કરવામાં આવી

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જામનગર | શહેરની પુષ્પાંજલિ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ હોદ્દેદારોના પરિવારના સભ્યો દ્વારા પ્રેરણાદાયી રીતે જન્મદિનની ઉજવણી કરવામાં આવી હતી. જેમા તા. 25 જાન્યુ.ના સંસ્થા મંત્રી જ્યોતિબેન ભટ્ટ, તા. 7 ફેબ્રુ.ના ઉપપ્રમુખના બહેન ડો.ગ્રીવાબેન ભટ્ટના જન્મદિનની ઉજવણી ગણપતનગર, દિગ્જામ સર્કલ પાસેના ઝૂપડપટીના બાળકોને નાસ્તો કરાવીને તથા તા. 17ના ભરતભાઈ ભટ્ટના જન્મદિનની ઉજવણી પુષ્પાંજલિ ચિલ્ડ્રન્સ ક્લબ, જવાહરનગર, હાપા રેલ્વે સ્ટેશન પાસેના ઝૂપડપટીના બાળકોને જમાડીને કરવામાં આવી હતી. ઉપરાંત તા. 19ના શીતલબેન સુથાર તરફથી તેમના દાદાની પુણ્યતિથિ નિમિત્તે જવાહરનગર, પુષ્પાંજલિ ચિલ્ડ્રન્સ ક્લબના બાળકોને નાસ્તો તથા લંચબોક્સ આપવામાં આવ્યા હતાં. આમ અનોખી જન્મ દિવસની ઉજવણીને શહેરીજનોએ બિરદાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો