તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખંભાળિયાની સેવાભાવી સંસ્થા દ્વારા પક્ષી બચાવો કરુણા અભિયાન કાર્યક્રમ યોજાયો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર | ખંભાળીયાની સેવાભાવી સંસ્થા બિલિયન ડ્રિમ્સ ગ્રુપ અને વારાહી ગૌરક્ષા દળ દ્વારા સેન્ટ કર્વે સ્કૂલમાં પક્ષી બચાવો કરૂણા અભિયાન 2020 અંતર્ગત કાર્યકમ કરવામા આવ્યો હતો. જેમાં રેન્જ ફોરેસ્ટ ઓફિસર પી.બી.કરમુર, વાઈલ્ડ લાઈફ વોર્ડન ઇન્દ્રજીતસિંહ પરમાર મહામંત્રી શહેર ભાજપ જામ ખંભાળીયા, રઘુભા જાડેજા ફોરેસ્ટર ઉપસ્થિત રહયા હતાં અને વિધાર્થીઓ અને શિક્ષકોને હેલ્પલાઇન નં. 1962 વિશે માહિતી આપી હતી. કાર્યક્રમમાં સંસ્થાના હાર્દિકભાઈ જોશી, જયેશભાઇ વ્યાસ, પરમિલભાઈ જોશી, નિકુંજભાઈ વ્યાસ તથા સ્કૂલ સંચાલક રણજીતભાઈ બારોટ તથા શિક્ષકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતાં.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

    વધુ વાંચો