તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાણવડની સગીરાનું બદકામના ઇરાદે અપહરણ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાણવડ તાલુકાના વાનાવડ ગામે રહેતી સગીરાને નજીકના જ વિસ્તારમાં રહેતો દેવા મનસુખભાઇ સોલંકી ગત સોમવારે રાત્રે લલચાવી ફોસલાવીને બદકામના ઇરાદે અપહરણ કરી લઇ ગયાની ફરીયાદ નોંધાઇ છે. આ બનાવની ફરીયાદ પરથી પોલીસે ગુનો નોંધીને સગીરા અને તેના અપહરણકારની શોધખોળ માટે જુદી જુદી દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

    વધુ વાંચો