તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જામનગરમાં વ્યસનમુિક્ત માટે ભજન તથા ડાયરાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર : ભક્ત નાથારામ બાપાની સમાધી મંદિર ન્યુ ઇન્દીરા કોલોનીમાં નશાબંધી અને આબકારી વિભાગ ગુજરાત સરકાર દ્વારા વ્યસન મુકિત માટેનું અભિયાન ચલાવવામાં આવી રહયું છે ત્યારે વ્યસન મુિકત માટે ભજન-ડાયરાનુંઆયોજન કરવામાં આવ્યંુ હતું. જેમાં અતુલભાઇ નારાયણ સહિત ટીમ દ્વારા રમઝટ બોલાવવામાં આવી હતી અને લક્ષ્મણભાઇ ચાવડાએ વ્યસનમુકિત અંગે ઉપસ્થિત લોકોને વ્યસનથી મુકત થવા અપીલ કરવામાં આવી હતી. કાર્યક્રમને સફળ બનાવવા મનસુખભાઇ ગોહિલ, કેશુભાઇ, નાનજીભાઇ, જેઠાભાઇ, શનાભાઇ સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...