તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વીજલાઇન પરથી એક સાથે પક્ષીઓ ઉડતા ઘટના

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાટિયામાં જે વિજલાઇન તૂટી છે.તે લાઇના વિજવાયરો મજબૂત જ છે. પરંતુ ચાલું વિજલાઇન પર બેઠેલા પક્ષીઓ એકી સાથે ઉડવાથી બે લાઇનના વાયર ભેગા થતા તાર તૂટ્યો હોવાથી ઘટના બની હતી. અને વિજવયારો બદલવાની કામગીરી પણ ચાલુ જ છે. કિશન ચૌહાણ, કાર્યપાલક ઇજનેર, દ્વારકા

અન્ય સમાચારો પણ છે...