તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોલિનેટરના સંરક્ષણ પર જાગૃતિ માટે કાર્યક્રમ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
મીઠાપુરમાં ટાટા કેમિકલ્સ સોસાયટી ફોર રૂરલ ડેવલપમેન્ટએ બાયોડાઇવર્સિટી ફેરની ચોથી એડિશનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ચાલુ વર્ષનાં બાયોડાઇવર્સિટી ફેરની થીમ ‘પ્રોટેક્ટિંગ અવર પોલિનેટર’ છે, જેનો ઉદ્દેશ પોલિનેટર સંરક્ષણનાં મહત્ત્વ પર જાગૃતિ વધારવાનો છે. શાકભાજી, ફળફળાદિ, મસાલા, બદામ અને તેલીબિયા જેવા લગભગ 75 ટકા ખાદ્ય પાકો બિયારણો અને ફળફળાદિનું ઉત્પાદન કરે છે જેનું આપણે સેવન કરીએ છીએ અને પોલિનેટર્સની અસર ધરાવે છે. મધમાખી, પતંગિયા, વિશિષ્ટ કીડીઓ, પક્ષીઓ અને ચામાચીડિયા જેવા પોલિનેટર્સ પૃથ્વી પર જીવતાં સૌથી વધુ મહત્ત્વપૂર્ણ જીવોમાં સામેલ છે. આથી પોલિનેટર્સનું ઝડપથી સંરક્ષણ અત્યંત જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો