તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દ્વારકામાં પરપ્રાંતીય વૃધ્ધાનું હૃદય થંભી ગયું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દ્વારકા ખાતે ભગવાન દ્વારકાધીશજીના દર્શનાર્થે આવેલા મુળ તમિલનાડુના ચેન્નઇના વતની મીરાબેન રામનાથન સુબ્રમનીયા (ઉ. વ.66) નામના વધ્ધા ઓખા મઢી નજીક કુરંગા પાસેની હોટલ પાસે એકાએક છાતીમાં દુ:ખાવો ઉપડતા તાત્કાલિક સારવાર અર્થે દ્વારકાની સરકારી હોસ્પીટલમાં ખસેડાયા હતા જયાં ટુંકી સારવાર દરમ્યાન તેમનુ મૃત્યુ નિપજયુ હતુ.આ બનાવ અંગે પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો