જામજોધપુરના ખેડૂતોનું વિવિધ પ્રશ્ને આવેદન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામજોધપુરના સરપંચો દ્વારા ખેડૂતોને સાથે રાખી માત્ર 13 ટકા પાક વીમાં સામે લડતના મંડાણ કર્યા છે અને જામજોધપુરમાં પાક વીમામાં ખેડૂતોને અન્યાય થયો છે. જેની સામે ખેડૂતોએ અવાજ ઉઠાવ્યો છે અને મામલતદાર કચેરીએ આવેદન પત્ર પાઠવવા ગયેલા ખેડૂતોને અટકાવવામાં આવતા રામધૂન બોલાવવામાં આવી હતી. અંતે મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...