તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્વયમ્ સૈનિક દળ દ્વારા મામલતદારને આવેદનપત્ર

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર | અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના સાયરા ગામમા અનુસુચિત જાતિની દિકરી કાજલબેનનંુ અપહરણ કરીને તેની હત્યા કરવામાં આવી છે તેના વિરોધમાં તથા એલઆરડી ભરતી પ્રક્રિયામાં એસસી, એસટી, ઓબીસી પર થયેલ અન્યાય અને જેએનયુ યુનિવર્સિટીમાં જે હિંસક હુમલાઓ કરવામાં આવ્યા હતાં તેનાં વિરોધમા કાલાવડ તાલુકાના મામલતદાર કચેરીમાં સ્વયમ્ સૈનિક દળ દ્વારા આવેદનપત્ર આપીને અન્યાય કરનારને સજા આપીને પિડીતોને ન્યાય આપવાની લેખિત રજૂઆત કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

    વધુ વાંચો