તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધ્રોલ તાલુકાની મામલતદાર કચેરીમાં સ્વયમ સૈનિક દળ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
જામનગર | અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના સાયરા ગામમા અનુસુચિત જાતિની દિકરી કાજલબેનનું અપહરણ કરીને તેની હત્યા કરવામાં આવી છે તેના વિરોધમાં તથા એલઆરડી ભરતી પ્રક્રિયામાં એસસી, એસટી, ઓબીસી પર થયેલ અન્યાય અને જેએનયુ યુનિવર્સિટીમા જે હિંસક હુમલાઓ કરવામાં આવેલ તેનાં વિરોધમાં ધ્રોલ તાલુકાના મામલતદાર કચેરીમાં સ્વયમ્ સૈનિક દળ દ્વારા આવેદનપત્ર આપીને અન્યાય કરવાવાળાને સજા આપીને પિડીતોને ન્યાયની લેખિત રજૂઆત કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો