તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જામજોધપુરના નંદાણામાં આંગણવાડી મહિલા વર્કર પર હુમલો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામજોધપુરના નંદાણામાં આંગણવાડી મહિલા વર્કર પર ગામના જ શખ્સે દારૂ પિધેલી હાલતમાં હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.નંદાણામાં આંગણવાડી વર્કર તરીકે ફરજ બજાવતા નીતાબેન ગોપાલભાઇ અજુડીયા નામની મહિલા દુકાનેથી પરત ફરી રહ્યા હતાં.દરમિયાન ગામમાં જ રહેતા અશ્વીન ગોવીંદભાઇ સોલંકી નામના શખ્સે દારૂ પિધેલી હાલતમાં ગાળો બોલતો હોઇ બોલવાની ના પાડતા ઉશ્કેરાઇને મહિલાના વાળ પકડી પછાડીને મારી નાખવાની ધમકી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

    વધુ વાંચો