તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અજાણ્યા વાહનની ઠોકરે યુવકને ઇજા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામજોધપુર નજીક મધર ટેરેસા સ્કુલ પાસે સવારે ચાલવા નીકળેલ યુવકને અજાણ્યા વાહનની ઠોકરે ઇજા પહોંચી હોવાનું પોલીસમાં જાહેર થયું છે.જામજોધપુરમાં તીરૂપતી સોસાયટીમાં રહેતા ભાવેશકુમાર ખીમજીભાઇ અમરૂતીયા નામનો યુવક સવારે ચાલવા નિકળ્યો હતો.દરમિયાન શહેરના મધરટેરેસા સ્કુલ પાસે અજાણ્યા વાહનચાલકે હડફેટે લેતા ઇજા પહોંચી હોવાનું પોલીસમાં નોંધાયું છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો