તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મીઠાપુરમાં રહેતા વૃધ્ધાનું કેન્સરની બિમારી સબબ સારવાર દરમિયાન મૃત્યું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મીઠાપુરમાં રહેતા વૃધ્ધાનું કેન્સરની બિમારી સબબ સારવાર દરમિયાન મૃત્યું નિપજ્યું હોવાનું પોલીસમાં જાહેર થયું છે. બનાવની પ્રાપ્ત વિગત અનુસાર મીઠાપુરમાં રહેતા ગાૈરીબેન હરજીભાઇ વાઘેલા (ઉ.વ.58) વર્ષના મહિલાને કેન્સરની બિમારી હોવાથી સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં. જ્યાં હોસ્પિટલમાં લાંબી સારવાર દરમિયાન મૃત્યું નિપજ્યા હોસ્પિટલના સૂત્રો દ્વારા જણાવવામાં આવ્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...