તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધ્રોલ નગરપાલિકાને એમ્બ્યુલન્સ અર્પણ કરાઇ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જામનગર | જામનગર જિલ્લાના ધ્રોલમાં તા. 23ના સાંસદ પૂનમબેન માડમના હસ્તે ધ્રોલ નગરપાલીકાને એમ્બ્યુલન્સ અર્પણ કરવામાં આવી હતી. લોકોની સુખાકારી માટેની આ એમ્બ્યુલન્સ ગ્રીનવાયર ફાઉંડેશન દ્વારા ધ્રોલ નગરપાલીકાને આપવામાં આવી છે. સમારંભમાં સાંસદએ આરોગ્યની વિવિધ સેવાઓ અને સરકાર તરફથી ચાલી રહેલ વિવિધ યોજનાઓ અંગેની માહિતી આપી હતી. કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, તાલુકા ભાજપ પ્રમુખ રાજભા જાડેજા, ધ્રોલ શહેર ભાજપ પ્રમુખ મગનભાઈ ભોજાણી તથા નગરપાલીકાના સદસ્યો અને કર્મચારીગણ ઉપસ્થિત રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો