તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાયુ-વાત-કફના રોગો માટે અગ્નિકર્મ ચિકિત્સા કેમ્પ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જામનગર | શહેરના સાંઈ માહેશ્વર ચિકિત્સા સેવા મંડળ સંચાલિત સાંઈ અગ્નિકર્મ ચિકિત્સા કેન્દ્ર તરફથી વિનામૂલ્યે અગ્નિકર્મ ચિકિત્સા સેવા કેમ્પનું આયોજન શિરડી સાંઈબાબા મંદિર, ગાંધીનગરમાં તા. 2 માર્ચના સાંજે 5 વાગ્યે કરવામાં આવ્યું છે. સાંધાઓના, સ્નાયુઓના અને હાડકાઓના દુઃખાવામાં, સોજામાં અને જકડાઈ જવામાં તથા તમામ પ્રકારના સંધિયા, ઢીંચણ, કમર અને ગરદનનો દુઃખાવો, રાંઝણ જેવી વિવિધ પ્રકારની તકલીફોથી પીડિત દર્દીઓને કેમ્પનો લાભ લેવા તથા વધુ માહિતી માટે સાઈ માહેશ્વર ચિકિત્સા સેવા મંડલના પ્રેસીડેન્ટ મોતીલાલ દાસવાણીનો સંપર્ક કરવા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો