જામજોધપુર તાલુકાની સડોદર તાલુકા શાળાને સક્રિય શાળા એવાેર્ડ અર્પણ કરાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર | 27માં રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન કોંગ્રેસ-2019માં એમ.ડી. મહેતા િજલ્લા વિજ્ઞાન કેન્દ્ર ધ્રોલમાં જામજોધપુર તાલુકાની સડોદર તાલુકા શાળાએ રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન કોંગ્રેસમાં કુલ 5 થીમમાં 10 બાળ વૈજ્ઞાનિકો સાથે િજલ્લા કક્ષાએ સક્રિય રીતે ભાગીદારી નોંધાવી હતી. જેમાં શાળાના અાચાર્ય કૌશલ માવાણીને એમ.ડી. મહેતા િજલ્લા વિજ્ઞાન કેન્દ્ર ધ્રોલમાં સક્રીય શાળા એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો હતો. અા સિધ્ધિને શાળાના આચાર્યએ બાળ વૈજ્ઞાનિકો તથા માર્ગદર્શક શિક્ષકોને બિરદાવ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...