લાલપુર તાલુકાના પડાગાની સનરાઇઝ ડે સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓનો શૈક્ષણિક પ્રવાસ

Lalpur News - academic tour of students by sunrise day school in padga of lalpur taluka 025616

DivyaBhaskar News Network

Jan 06, 2019, 02:56 AM IST
મોડપર : લાલપુર તાલુકાના પડાગા ગામે આવેલ પાર્શ્વનાથ એજયુ. એન્ડ ચેરી. ટ્રસ્ટ દ્વારા સંચાલિત સનરાઇઝ ડે સ્કુલ દ્વાર ધો. 1 થી 12ના અંગ્રેજી માધ્યમ તથા ગુજરાતી માધ્યમના છાત્રો માટે શૈક્ષણિક પ્રવાસનું આયાેજન કરવામાં આવ્યંુ હતું. જેમાં અંબાજી, માઉન્ટ આબુ, સાયન્સ સીટી, સ્ટેચ્યુ ઓફ યુનિટી, બરોડા, આજવા, પાવાગઢ સહિતના ઐતિહાસિક સ્થળોની મુલાકાતે વિદ્યાર્થીઓને લઇ જવામાં આવ્યા હતાં અને દરેક ઐતિહાસિક સ્થળોની માહિતી સાથે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પ્રવાસને સફળ બનાવવા શાળાના ટ્રસ્ટી એભાભાઇ કરમુર, હરીશભાઇ સોનેચા, સંજયભાઇ શાહ, સામતભાઇ ગઢવી, ભાવિનભાઇ સોનચા, સુભાષભાઇ ચાવડા સહિતના સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.

X
Lalpur News - academic tour of students by sunrise day school in padga of lalpur taluka 025616
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી