જામનગર : બાળકોમા સાહસવૃતી વધે અને પર્યાવરણ વિશે જાગૃતિ વધે તે માટે ગણેશ વિદ્યાલય લોઠીયા ચોકડી હરીપર દ્વારા તા.13 થી 16 દરમિયાન જાંબુઘોડા રિસોર્ટ,પાવાગઢ, ચોટીયા અને રણુજા વગેરે જગ્યાઓનો શૈક્ષણિક પ્રવાસ યોજવામાં આવ્યો હતો. આ પ્રવાસમાં 98 વિદ્યાર્થી ભાઇઓ-બહેનોએ ભાગ લીધો હતો અને પ્રવાસથી બાળકોમાં અનેરો થનગનાટ જોવા મળ્યો હતો.
અમને ખેદ છે કે તમે OPT-OUT કર્યું છે
પણ જો તમે ભૂલથી "Block" સિલેક્ટ કર્યુ હોય અથવા ભવિષ્યમાં ફરી આપ નોટિફિકેશન મેળવવા ઇચ્છો તો નીચે આપેલા નિર્દેશોનું પાલન કરો