લાલપુર તાલુકાના મોડપરની શ્યામ શૈક્ષણિક સ્કૂલ દ્વારા ત્રિ-દિવસીય પ્રવાસનું આયોજન

DivyaBhaskar News Network

Jan 06, 2019, 02:56 AM IST
Lalpur News - a three day trip organized by the dark academic school at modhpur lalpur taluka 025612
મોડપર : લાલપુર તાલુકાના મોડપર ગામમાં આવેલ શ્યામ શૈક્ષણિક સંકુલ દ્વારા ત્રિદિવસીય પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પાવાગઢ, નર્મદા, સ્ટેચ્યુ આફ યુનિટી, બરોડા, ડાકાેર જેવા ઐતિહાસિક સ્થળોની મુલાકાત વિદ્યાર્થીઓને કરાવવામાં આવી હતી અને વિદ્યાર્થીઓને દરેક ઐતિહાસિક સ્થળોની માહિતી સાથે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રવાસને સફળ બનાવવા ટ્રસ્ટીઓ, કેતનભાઇ મોદી, રામજીભાઇ પાંડે, રાજેશભાઇ ચાવડા, ભરતભાઇ, રામશીભાઇ, કિશોરભાઇ સહિતના મહિલા સ્ટાફે જહેમત ઉઠાવી હતી.

X
Lalpur News - a three day trip organized by the dark academic school at modhpur lalpur taluka 025612
COMMENT

Next Stories

  કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

  • પાર્ટી
  • 2019
  • 2014
  336
  60
  147
  • Total
  • 0/543
  • 543
  કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

  ભાગ લેવા બદલ ધન્યવાદ

  Total count should be

  543
  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી